You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". IPL 2023 LIVE: RCBએ રાજસ્થાન સામે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ડુપ્લેસીસ-કોહલી ક્રીઝ પર

IPL 2023 LIVE: RCBએ રાજસ્થાન સામે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ડુપ્લેસીસ-કોહલી ક્રીઝ પર


આજે IPLની  60મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલોરની ટીમે બે ફેરફાર કરવામાં આવ્યા છે. જોશ હેઝલવુડની જગ્યાએ વેઈન પાર્નેલ અને વાનિન્દુ હસરંગાની જગ્યાએ માઈકલ બ્રેસવેલને સ્થાન મળ્યું છે. તે જ સમયે, રાજસ્થાન એક ફેરફાર સાથે પ્રવેશ કરશે. ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ ઝેમ્પાને સ્થાન મળ્યું છે.

IPL-2023 Live Scorecard

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમની પ્લેઇંગ-11

રાજસ્થાન રોયલ્સ: 

સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, એડમ ઝેમ્પા, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ, વેઈન પાર્નેલ, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ



https://ift.tt/q3AdCbH from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xfoSjaz https://ift.tt/xfoSjaz

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ