You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". આજે આપણે જીમેલ આઈડી ફોનમાં બનાવતા સીખીશું.|Today we learn how to create gmail id|How to create Gmail id in smartphone.|

આજે આપણે જીમેલ આઈડી ફોનમાં બનાવતા સીખીશું.|Today we learn how to create gmail id|How to create Gmail id in smartphone.|

 આજે આપણે જીમેલ આઈડી બનાવતા સીખીશું. 





 

  • જીમેલ  આઈડી બનાવવા માટે સૌથી પહેલા તમારે તમારા ફોનના  કોઈ પણ બ્રાઉઝર ને ઓપન કરીને ગૂગલ પર જાવો અને ગૂગલ ના સર્ચ બોક્સમાં  create a gmail id એમ લખો અને સર્ચ બટન પર ક્લિક કરો . 
  • પછી  નવું પેજ  ઓપન થશે એમાં થોડું નીચે જાવો અને ત્યાં લખ્યું હશે. 

  •  create a  google account/create your google account  આ બંને માંથી જે પણ લખ્યું હોય એના પર ક્લિક કરો પછી નવું પેજ ઓપન થશે.  
  • હવે તમારું નામ લખો !.

  1. first name  એમ લખેલું હશે ત્યાં તમારું નામ આવશે.. 
  2. Last Name  એમ લખેલું હશે ત્યાં તમારી અટક આવશે.. .. 
  3. username  એમ લખેલું હશે ત્યા   તમારૂનામ@gmail. com    

 હવે પાસવર્ડ સેટ કરો.! 

( તમારો પાસવર્ડ  સ્ટ્રોંગ હોવો જરૂરી છે જેથી કોઈ તમારી ખાનગી માહિતી લઈ ના લે એ માટે. )

  •  ઉદાહરણ તરીકે પાસવર્ડ  Google@123 આવી રીતે તમે તમારો પાસવર્ડ બનાવી શકો છો જેથી કોઈ પણ તમારી ખાનગી માહિતી ચોરી ના કરી શકે.
  •  પાસવર્ડ બનાવ્યા પછી તમારે પાસવર્ડ બંને માં નાખી દેવો Password  એમ લખેલું છે ત્યાં અને confirm એમ લખેલું છે ત્યાં પણ બંને માં સરખો જ પાસવર્ડ નાખવાનો છે.  
  • અને જો તમારે પાસવર્ડ જોવો હોય કે પાસવર્ડ શું નખાયો છે એ માટે તમે Show Password એમ લખેલું હોય તેના પર ક્લિક કરી શકો છો. 

અને પછી Next બટન પર ક્લિક કરો.  

હવે જ્યારે નવું પેજ ખુલશે ત્યારે તમારે તમારો દસ આકાંડનો📱 ફોન નંબર નાખવાનો રહેશે.   

  • ફોન નંબર નાખ્યા પછી તમરે Next બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  • અને બીજું પેજ ખુલશે પછી તમારા મોબાઈલ નંબર  પર એક otp  મેસેજ આવશે તે મેસેજ ને લંબચોરસ બોક્સમાં લખવનું રહેશે, જેવી રીતે કે G-224545 આ લખ્યા પછી Verify પર ક્લિક કરવાનું રહેશે. 
  • હવે નવું પેજ ખુલશે  એમાં તમારે recovery ઈમેલ નાખવો હોય તો નાખી શકો.(recovery ઈમેલ એટલે કે જ્યારે તમારો આ ઈમેલ તમને ના ખબર હોય  ત્યારે તમે એ ઈમેલ ની મદદ થી પાછો મેળવી શકો છો recovery ઈમેલ માટે તમે તમારા ભાઈ-બહેન-મમ્મી-પપ્પા જેનો પણ ઈમેલ પહેલા થી હોય એ નાખી શકો છો.)  
  • જન્મ તારીખ અને જાતિ  સ્ત્રી/પુરુષ 



  • હવે પછી તમારે તમારી જન્મ તારીખ અને જાતિ સ્ત્રી(Female)/પુરુષ(Male) જે હોય તે લખવાની  રહેશે . (જન્મ તારીખ માં Month(મહિનો) Day(જન્મ ના દિવસની તારીખ લખવી)  Year(જન્મ નું વર્ષ લખવું) 
  • પછી Next બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  •  પછી જે નવું પેજ ખુલશે તેમાં તમારે Yes,I'm in બટન ક્લિક કરવાનું રહેશે. 
  • પછી જે પેજ ખુલશે તેમાં નીચે જઈ  ને તમારે I agree બટન પર ક્લિક કાવ્યનું રહેશે. 
  • આ પ્રોસેસ પછી તમારું એકાઉન્ટ બની જશે. 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ