You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". વૉડાફોન-આઇડિયા યૂઝર્સને મોટો ફટકો, કંપનીએ બંધ કરી દીધો ઓછી કિંમતમાં વધુ ઇન્ટરનેટ આપતો આ પ્લાન, જાણો...........

વૉડાફોન-આઇડિયા યૂઝર્સને મોટો ફટકો, કંપનીએ બંધ કરી દીધો ઓછી કિંમતમાં વધુ ઇન્ટરનેટ આપતો આ પ્લાન, જાણો...........


 

નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની વૉડાફોન-આઇડિયાના યૂઝર્સને એક મોટો ફટકો લાગ્યો છે, કંપનીએ એકબાજુ રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે, તો બીજીબાજુ સસ્તા ઇન્ટનેટ પ્લાનને દુર કરી રહી છે. વૉડાફોન-આઇડિયા (Vi)એ ડિઝની + Hotstarના લાભ સાથે બેસ્ટ પ્રીપેડ પ્લાન આપનારી કંપની છે, પરંતુ હવે કંપનીએ પોતાના એવા બે પ્લાન દુર કરી દીધા છે, જેની સીધી અસર યૂઝર્સ પર પડશે. આ પ્લાનનુ 601 રૂપિયા અને 701 રૂપિયાના છે. 

601 રૂપિયા વાળો અને 701 રૂપિયા વાળા પ્લાનને દુર કર્યા બાદ વૉડાફોન-આઇડિયા પાસે હવે બે ડિઝ્ની+હૉટસ્ટાર વાળા માત્રે બે જ પ્લાન બાકી રહ્યાં છે. Disney + Hotstar માત્ર કંપનીના રૂ. 501 અને રૂ. 901ના પ્લાનમાં જ ઉપલબ્ધ હશે. જોકે, કંપનીએ આ પ્લાન કેમ હટાવ્યા તેને લઇને હજુ માહિતી નથી. 

વૉડાફોન-આઇડિયાએ તાજેતરમાં જ પોતાના પ્લાનમાં વધારો ઝીંક્યો છે, અને બીજીબાજુ રૂ 155, રૂ 239, રૂ 666 અને રૂ 699 ના ચાર નવા પ્લાન પણ રજૂ કર્યા છે. રૂ. 701 અને નવા લોન્ચ કરાયેલ રૂ. 699ના પ્લાનમાં લગભગ સમાન લાભો ઓફર કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ